Gujarat

અમરેલી 181 અભયમ ની શ્રેષ્ઠ કામગીરી ની વધુ એક કિસ્સો જોવા મળીઓ છે 

     અમરેલી તાલુકા ના એક ગામ થી બેન નો ફોન આવતા જણાવેલ કે  પતિ એક વર્ષ પછી ઘરે આઇવા છે કોઈ બીજી સ્ત્રી સાથે મૈત્રી કરાર કરી ને રહે છે બેન તમે આવી સમજવો હું બે બાળકો સાથે સાસુ સસરા પાસે રહું છું
      પીડિતા બેન 181 મા ફોન કરી મદદ મેળવતા ફરજ પરના 181 ના કાઉન્સેલર રોબીના બ્લોચ તે બેન પાસે પહોંચી બેન. સાથે બેન ના પતિ સાથે કાઉસેલિંગ કરવામાં આવેલ પતિ ને બેન બાળકો પત્ની ની એક પતિ અને બાપ તરીકે ની ફરજ અને જવાબદારી વિશે વિશેષ સમજાવવા મા આવેલ કાયદાકીય માહિતી આપવામાં આવેલ બેન ના સાસુ સસરા ને સાથે રાખી કાઉસેલિંગ કરવામાં આવેલ પતિ ને તેની ભૂલ સમજાઈ અને તે પત્ની અને બાળકો માફી માગી આગળ થી આવી ભૂલ નહીં થાય તેવી બાહેંધરી આપે છે  બેન ને વધુ પતિ સાથે  લાબાગાળા ના કાઉસેલિંગ માટે અમરેલી નારી અદાલત મા રિફર કરવામાં આવેલ  બેન ને જરૂરી માહિતી માર્ગેદર્શન આપી જરૂર જણાયે 181 અભ્યામ મહિલા હેલપલાઇન ની મદદ લેવા જણાવવા મા આવેલ છે ..
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220524-WA0015.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *