મૂળ ચોટીલા – હાલ રાજકોટ ના વતની સ્વ.હસમુખભાઈ કાનજીભાઈ પુજારા ના પુત્રવધૂ
અને વિપુલભાઈ હસમુખભાઈ પુજારા ના ધર્મપત્નિ
સ્વ . સંગીતાબેન વિપુલભાઈ પુજારા ભાવેશભાઈ પુજારા અને ઇલાબેન જતીનભાઈ રાઇઠઠા ના ભાભી નું તા.૨૨.૧.૨૦૨૨ ને શનિવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે
સદગત્ત નું બેસણું તા. ૨૪.૧.૨૦૨૨ ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાક તેમના નિવાસ સ્થાને રાખેલ છે.
સંજોગો ને ધ્યાને રાખીને ટેલીફોનીક બેસણું રાખેલ છે
