Gujarat

આંબે આવ્યો મોર…

ઊના – ઊનાના  કાણકબરડા ગામે આંબાવાડી ધરાવતા મહેશગીરી શિવગીરી વાડીમાં એક આંબા પર મોર ફુટતા ખેડૂતો આશ્વર્યમાં મુકાયા ગયા હતા. જોકે ડિસેમ્બર, જાન્યુઆરીમાં મોર ફૂટતા હોય છે. પરંતુ હાલ આ મહિનામાં મોર ફૂટતા ખેડૂતો પણ અચંબામાં પડી ગયા હોવાનું જોવા મળેલ…

આંબે-આવ્યો-મોર.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *