‘આઝાદીકાઅમૃતમહોત્સવ‘ અંતર્ગતભારતના૭૫વર્ષનાભવ્યઇતિહાસઅનેમહાનસંસ્કૃતિનીસર્વત્રઉજવણીકરવામાંઆવીરહીછે. આપણામહાનઇતિહાસઅનેસાંસ્કૃતિકવૈવિધ્યતાનીએકઝલકદર્શાવવાનાભાગરૂપેઆગામીતા.૧૭જુલાઈનાસવારે૯.૩૦થી૧૨કલાકતેમજઆગામીતા.૨૪જુલાઈનાબપોરે૩થી૬દરમિયાનલાખોટાકોઠા, રણમલતળાવસ્થિતપુરાતત્વીયસંગ્રહાલયદ્વારા ‘વોકલફોરલોકલ ‘ પ્રતિનિધિશ્રીમતીગીતાબેનરાઠોડનામાર્ગદર્શનહેઠળ “અનુભૂતિ: લીંપણકામવર્કશોપ (મડમિરરવર્ક)”નુંઆયોજનકરવામાંઆવ્યુંછે. ભારતતેમજગુજરાતનીસૌથીપ્રાચીનકલામાંનીએકલીંપણકળાનીપરંપરાઆજેપણજામનગરમાંઅંશત: અસ્તિત્વધરાવેછે. આપ્રાચીનકળાનોઉત્કૃષ્ટવારસોજાળવીરાખવાનાઉદ્દેશસાથેઆયોજિતઆવર્કશોપમાંવહેલાતેપહેલાનાધોરણે૧૦વર્ષથીઉપરનાતમામનાગરિકોઓનલાઇનનિઃશુલ્કરજીસ્ટ્રેશનકરીશકશે. વર્કશોપનેલગતીસાધનસામગ્રીસંગ્રહાલયદ્વારાપૂરીપાડવામાંઆવશે, તેમપુરાતત્વીયસંગ્રહાલય, જામનગરનીયાદીમાંજણાવવામાંઆવ્યુંછે.
