Gujarat

કાર્યક્રમઅંતર્ગતબાલંભડીગ્રામપંચાયતનાનવીનમકાનનુંખાતમુહૂર્તકરાયુંતથાવિવિધયોજનાઓનાલાભાર્થીઓનેમંજૂરીપત્રોતથાકિટઅર્પણકરાઈ

ભારતનીઆઝાદીના 75 વર્ષનીઉજવણીનિમિત્તેસમગ્રદેશમાંઆઝાદીકાઅમૃતમહોત્સવનીઉજવણીકરવામાંઆવીરહીછે. જેનાભાગરૂપેગુજરાતમાંછેલ્લાબેદાયકામાંથયેલવિકાસનેલોકોસુધીપહોંચાડવાનાપ્રયાસરૂપેરાજ્યસરકારદ્વારારાજ્યનાતમામજિલ્લાઓમાંવંદેગુજરાતવિકાસયાત્રાનુંઆયોજનકરવામાંઆવ્યુંછે.જેયાત્રાઅંતર્ગતઆવિકાસરથઆજેકાલાવડતાલુકાનાબાલંભડીખાતેઆવીપહોંચતાગ્રામજનોદ્વારારથનુંઉષ્માપૂર્ણસ્વાગતકરવામાંઆવ્યુંહતું. કાર્યક્રમઅંતર્ગતબાલંભડી, ખીમાણીસણોસરા, કોઠાભાડુકીયા, મોટાભાડુકીયા, ભગતખીજડીયા, પીપર, નપાણીયાખીજડીયા, બામણગામતથામૂરીલાગામનાલાભાર્થીઓનેવિવિધયોજનાનામંજૂરીપત્રોતથાકીટઆપીનેલાભાન્વિતકરવામાંઆવ્યાહતા.

આપ્રસંગેસંગઠનપ્રમુખતથાસામાજિકઅગ્રણીશ્રીડાંગરિયાગાંડુબાપાએજણાવ્યુંહતુંકેવંદેગુજરાતવિકાસયાત્રા 20 વર્ષનાવિકાસનીવાતલઈનેગામેગામફરીરહીછે. માત્રરોડ, રસ્તાકેનાળાપુલીયાપૂરતોજનહીંપરંતુઆવાસ, આરોગ્ય, શિક્ષણવગેરેનેઆવરીલઈરાજ્યસરકારેછેલ્લા 20 વર્ષમાંસર્વાંગીવિકાસકર્યોછે.

કાર્યક્રમઅંતર્ગતબાલંભડીગામનાનવીનગ્રામપંચાયતભવનનુંખાતમુહૂર્તકરાયુંહતુંતેમજકાર્યક્રમનાસ્થળેભાર્થીઓનેઆયુષ્યમાનકાર્ડતથા 45 દર્દીઓનેવિવિધરોગનાનિદાનતથાસારવારકરવામાંઆવીહતી.તેમજલાભાર્થીબહેનોનેમમતાકાર્ડઅર્પણકરવામાંઆવ્યાહતા.

આપ્રસંગેકાલાવડતાલુકાપંચાયતનાપ્રમુખશ્રીમુકેશભાઈડાંગરિયા, શ્રીરાજુભાઈમારવિયા, સામાજિકઅગ્રણીશ્રીજયેશભાઈવાઘાણી, મામલતદારશ્રીરહેવર, તાલુકાવિકાસઅધિકારીશ્રીગોહિલતથાપીજીવીસીએલ, સમાજસુરક્ષા, વનવિભાગ, પાણીપુરવઠાવિભાગ, આરોગ્યવિભાગસહિતનાઅધિકારીઓ, પદાધિકારીઓતથાબહોળીસંખ્યામાંગ્રામજનોઉપસ્થિતરહ્યાહતા.28 લાભાર્થીઓનેઆધારકાર્ડ, 16 લોકોનેકોવિડવેકસીન, 12 લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ તથા 45 દર્દીઓને વિવિધ રોગના નિદાન તથા સારવાર કરવામાં આવી હતી.તેમજ લાભાર્થી બહેનોને મમતા કાર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા.

પ્રસંગે કાલાવડ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મુકેશભાઈ ડાંગરિયા, શ્રી રાજુભાઈ મારવિયા, સામાજિક અગ્રણી શ્રી જયેશભાઈ વાઘાણી, મામલતદાર શ્રી રહેવર, તાલુકા વિકાસ અધિકારી શ્રી ગોહિલ તથા પીજીવીસીએલ, સમાજ સુરક્ષા, વન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, આરોગ્ય વિભાગ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

KALAVAD-PHOTOS-7.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *