Gujarat આમઆદમી પાર્ટી છોડી કોંગ્રેસ પક્ષમાં જોડાયેલા કાર્યકરો સાથે છોટાઉદેપુર ના ધારા સભ્ય શ્રી મોહનસિંહ રાઠવા એ શુભેચ્છા મુલાકાત કરી. Posted on May 8, 2022 Author Admin Comment(0) છોટાઉદેપુર આમઆદમી પાર્ટી છોડી કોંગ્રેસ પક્ષમાં જોડાયેલા જ્વનિકાબેન રાઠવા (ઘોડીયાલા), જૈમિનભાઈ પટેલ (સાલપુરા) સાથે છોટાઉદેપુર ધારાસભ્ય શ્રી મોહનસિંહ રાઠવા એ શુભેચ્છા મુલાકાત કરી. ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.