Gujarat

ઇ.એફ.આઇ.આર અંતર્ગત બગસરા પોલીસ સ્ટાફ દ્વારા ઇ.એફ.આઇ.આર ને લગત સમજુતી અંગેનો સેમીનાર

શ્રી અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગરનાઓએ રેન્જના જીલ્લાઓમાં
સાયબર ક્રાઇમ તેમજ મહિલા સુરક્ષા અંગેના સેમિનારો અંગે ના સેમીનારો નુ શાળાઓ,સ્કુલ તેમજ કોલેજો મા સેમીનાર આયોજન કરવાની સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકરસિંહ સાહેબ પોલીસ અધિક્ષક, અમરેલીનાઓ નાઓ દ્રારા જીલ્લા મા સાયબર ક્રાઇમ તેમજ મહિલા સુરક્ષા અંગેના સેમિનારોનનુ આયોજન કરવા જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે શ્રી જે.પી.ભંડારી સાહેબ નાયબ પોલીસ અધીક્ષક અમરેલીનાઓના આ બાબતે જરૂરી માર્ગદર્શન હેઠળ શ્રી ડી.વી.પ્રસાદ સાહેબ પો.ઇન્સ. બગસરા પોલીસ સ્ટેશન તથા બગસરા પોલીસ સ્ટાફ દ્વારા સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ અંતર્ગત આજરોજ જે.સી.ધાણક કોલેજ બગસરા તેમજ આઇ.ટી.આઇ બગસરા અને બગસરા પોલીસ સ્ટેશન ખાતે ઇ.એફ.આઇ.આર અંગેનુ સેમીનાર નુ આયોજન કરવામાં આવેલ હતુ અને આ આયોજન દરમિયાન પોલીસ સ્ટેશન મા ધારાસભ્ય બગસરા શ્રી જે.વી.કાકડીયા તેમજ જુદા જુદા ગામોના સરપંચો તેમજ આગેવાનો હાજર રહેલ અને હાજર રહેલ લોકો ને ઇ.એફ.આઇ.આર અંગે મોબાઇલ ચોરી ની ફરીયાદ ઓનલાઇન, ગમે તે જ્ગ્યાએથી ઓનલાઇન એફ.આઇ.આર.,ફરિયાદ ની કોપી એપ પરથી,તપાસ ની એસ.એમ.એસ. થી જાણ,વીમો મેળવવામાં સરળતા,૨૧ દિવસ મા તપાસ પુર્ણ કરી કોર્ટ મા મોકલવા મા આવશે. વગેરે જેવી માહીતી આપવામા આવેલ હતી.આ સેમીનાર દ્વાર જે.સી.ધાણક કોલેજ બગસરા તેમજ ના વિદ્યાર્થીઓએ સીટીઝન ફસ્ટ એપ ડાઉનલોડ કરી તેમા રજીસ્ટ્રેશન કરેલ અને ઇ.એફ.આઇ.આર અંગે માહીતી મેળવેલ.
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા

IMG-20220730-WA0008.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *