ગિરગઢડા
ભરત ગંગદેવ.
ઉના ના આગણે ભાવનગર રોડ ઉપર નિર્માણધીન સ્વામિનારાયણ મંદિર ના વીશાળ સંકુલ માં દિવ્ય શકોત્સવ બી.એ. પી. એસ. સ્વામિનારાયણ મંદિર ગઢડા ના કોઠારી સ્વામિ અદયાતમ સ્વરૂપ સ્વામિના સાનિધ્યમાં યોજાયો હતો જેમાં ઉના શહેર ત્થા તાલુકા ભરમાંથી હરિભક્તો ભાઈઓ બહેનો.અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે યોજાયેલ સત્સંગ પ્રવચનમાં જણાવેલ કે પ્રમુખ સ્વામી ના શતાબ્દી મહોત્સવ નિમિતે વધુમાં વધુ લોકો સત્સંગ જોડાય અને ઘરે. ઘરે સુખ શાંતિ સ્થપાય તે માટે મહંત સ્વામી નો સંદેશો ઘરે ઘરે પહોંચે તથા ઉના નાં મંદિર નું કાર્ય વહેલું પૂર્ણ થાય તેમાટે ભક્તજનો ને તન. મન. ધન. થી સેવા આપવા જણાવેલ. પ્રવચન ના અંતે સંત પૂજન મહા પ્રસાદ નો લાભ લઇ શકોત્સવ ઉજવેલ હતો કાર્યકમ ને સફળ બનાવવા સાધુ અખંડમંગલદાસ અને સાધુ ચરણમુતીદાસ તથા સત્સંગ મંડળ ઉના યે ખૂબ જહેમત ઉઠાવી હતી.
Attachments area


