બોડેલી વકીલ મંડળ દ્વારા મેહુલ બોઘરા પર થયેલા હુમલા ને લઈને વિરોધ કરવામાં આવ્યો અને મેહુલ બોગરાના સમર્થનમાં ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
બોડેલી વકીલ મંડળ દ્વારા મેહુલ બોઘરા પર થયેલા હુમલા ને લઈને વિરોધ કરવામાં આવ્યો અને મેહુલ બોધરાના સમર્થનમાં ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
એડવોકેટ મેહુલ બોઘરા ના સમર્થન માં આવ્યું બોડેલી વકીલ મંડળ
બોડેલી વકીલ મંડળ દ્વારા સુરત ના વકીલ મેહુલ બોઘરા પર થયેલા જીવલેણ હુમલા ને વખોડી કાઢી TRB જવાન તેમજ તેના મળતીયાઓ ને કડક માં કડક કાર્યવાહી થાય તેવી માંગ સાથે બોડેલી પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપી અને આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી બોડેલી સેવા સદન ખાતે વકીલો દ્વારા સૂત્રોચાર કરી આરોપીને સખત સજા કરવા માટે માંગ કરવામાં આવી અને બોડેલી પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ
બોડેલી બાર એસોસેસિયન દ્રારા વકીલ મેહુલ બોધરા ના સમર્થન માં આવેદન પત્ર આપવામાં આવ્યું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


