કઠલાલની આર .સી .મિશન પ્રાથમિક શાળામાં નવરાત્રિના તહેવાર નિમિત્તે ધોરણ ૧ થી ૮ ના બાળકો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં શાળાના બાળકોએ અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો .વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર,મકસુદ કારીગર,ખેડા-કઠલાલ

