Gujarat

પિઠાઈ માં આમ આદમી પાર્ટી નો જન સંવાદ કાર્યક્રમ યોજાયો.

કઠલાલ તાલુકા પિઠાઈ ગામે આમઆદમી પાર્ટી નો જન સંવાદ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં  પિઠાઈ ગામ ના ડે.સરપંચ ,જયદીપ ભાઈ , ગ્રામ પંચાયત ના સભ્યો , ગ્રામજનો, સરાલી ગામ પંચાયત ના ડે.સરપંચ રાયસિહ ભાઈ,દિનેશ ભાઈ,રામસિંહ તથા કાર્યકરો મોટી સંખ્યા મા હાજર રહ્યા હતા.
તદ ઉપરાંત કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી ના સંગઠન મંત્રી બાબુભાઈ ગઢવી મહેમદાવાદ તેમજ અન્ય કાર્યકરો , કપડવંજ વિધાન સભા ના સંગઠન મંત્રી ભરતભાઈ ભાનેર, ખેડા જિલ્લા ઇન્ચાર્જ મહેદ્રસિહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર- મકસુદ કારીગર,ખેડા-કઠલાલ

IMG-20221001-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *