Gujarat

કઠલાલ તાલુકાના નાનીમુડેલ ગામે આધુનિક ફેક્ટરીનું ખાતમુર્હત

રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ તાલુકાના નાનીમુડેલ ગામે આધુનિક ફેક્ટરીનું ખાતમુર્હત ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ ના  હસ્તે કરવામા આવ્યું. આ પ્રસંગે કઠલાલ ના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી,નાનીમુડેલ ગામના સરપંચ દિપસિંહ ડાભી,અગ્રણી  ખુમાનસિંહ ડાભી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

FB_IMG_1652627363756.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *