છોટાઉદેપુર નગરમાં સ્ટેટ સમયથી રાજવી માં પરિવાર દ્વારા સુંદર કુસુમસાગર તળાવ બનાવવામાં આવ્યું હતુ. પાલિકા તંત્ર દ્વારા હાલ તળાવનો વહીવટ | પડી રહી છે.
છોટાઉદેપુર તા.૧૪ ચાલી રહ્યો છે.વર્ષોથી તળાવમાં જળકુંભી તથા અતિશય ગંદકીના કારણે કુસુમસાગર તળાવની સાક સફાઈ ન કરાવવામાં આવતા પ્રજાને ભારે દુર્ગંધ વેઠવી
તળાવમાં વર્ષોથી જળકુંભી તથા ગંદકીના કારણે દુર્ગંધ આસપાસના રહીશો વેઠી રહ્યાં છે
હતી. . પરંતુ ગંદકી સાફ થતી નહતી. નગરમાં તળાવ કિનારે બેસવા તથા લટાર મારવા આવતા રહીશો ભારે તકલીફ પડતી હતી. જે નગરનો ગંભીર પ્રશ્ન બન્યો હતો.પાલિકા તંત્ર દ્વારા વખીથી ચાલતી આવેલી તળાવની સમસ્યાનો ઉકેલ લાવવા કામગીરી હાથ ઘરી હતી
નગરની સમસ્યાની પ્રશ્ન નગર પાલિકા પ્રમુખના ધ્યાને આવતા પાલિકા દ્વારા રૂ ૧૮. ૫૦ લાખના ખર્ચે તળાવની સાફ સફાઈ હાથ ધરવામાં આવશે.૨ દિવસમાં ટેન્ડર ખોલવામાં આવશે તેમ પાલિકા પ્રમુખેજણાવ્યું હતું. તળાવમાં વર્ષોથી ઉગેલી વેલો તથા ગંદકી સાફ કરવા અંગે પાલિકા તંત્ર દ્વારા હૈયા ધારણ આપવામાં આવતી
કુસુમસાગર તળાવની આશરે ૬ વર્ષ પહેલાં સાફ સફાઈ કરાવી હતી.બોટ શરૂ કરી તળાવની અંદર ફુવારા મૂકતા નગરની શોભા ભવ્ય લાગતી હતી. એજ રીતે તળાવની સાફ સફાઈ કરવામાં આવે ફરી તળાવમાં જંગલી વેલાઓ ઉગે નહિ અને ફરી ગંદકી થાય નહિ તથા અને પહેલાની જેમ સગવડો ઉભી કરે નગરની અતિ મધ્યમાં આવેલ તેવી માગ ઉઠી છે.


