Gujarat

મહુધાના મંગળપુર ગામે દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ. ના “નવીન દૂધ ઘર તથા દાણ ગોડાઉન” નું લોકાર્પણ 

નિસાર શેખ,મહુધા
આ પ્રસંગે પ.પૂ. શ્રી સત્યદાસજી મહારાજ- શ્રી સંતરામ મંદિર- નડિયાદ,ગુજરાત રાજ્ય  કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ ,અમુલ ડેરીના ચેરમેન રામસિંહ પરમાર, મહુધાના ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર , દુધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન, સેક્રેટરી, વ્યવસ્થાપક કમિટિ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

FB_IMG_1652627897684.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *