ગિરગઢડા
ભરત ગંગદેવ.
પત્રકાર પરિષદ માં જણાવ્યું કે ગુજરાત અર્ધ લશ્કર સંગઠન દ્વારા અવારનવાર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ,ગૃહમંત્રી ,ભાજપ પ્રદેશ પ્રમુખ ,33 જિલ્લા ના કલેક્ટર તેમજ ગુજરાત ના ધારાસભ્ય સાંસદ ને ગુજરાત ના અર્ધ લશ્કર ના પરિવાર અને શહીદ પરિવાર ની સમસ્યા અને કલ્યાણકારી લાભ માટે પ્રાથના પત્ર દ્વાર અવગત કરાવ્યા અને 6 ઝોન મુજબ રેલી સ્વરૂપે કલેકટર શ્રી ને આવેદન પણ આપ્યા છતાં દેશ માટે બલિદાન,ત્યાગ આપના અર્ધ લશ્કર ના પરિવાર માટે હજુ સુધી સરકાર તરફથી કોઈ પણ જાતના સંતોષકારક જવાબ ન મળવાના કારણે હવે પ્રદેશ સમિતિ અને જિલ્લા પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારો સાથે આવતીકાલે મિટિંગ ગાંધીનગર ખાતે યોજી જે પણ નિર્ણય લેવામાં આવશે તે પ્રકારે કડક વલણ અપનાવી ગુજરાત અર્ધ લશ્કર પરિવાર પોતના હક ,સન્માન , સુવિધા માટે આખરી સાંસ સુધી હવે જે પણ કરવું પડે તે કરવા તૈયાર છે અને આગામી દિવસો માં અર્ધ લશ્કર સંગઠન આંદોલન અથવા જે પણ નિર્ણય લેવામાં આવે તે કરવા તૈયાર છે .
દિપેશ પટેલ
ગુજરાત પ્રદેશ પ્રમુખ
ગુજરાત અર્ધ લશ્કર સંગઠન
મોબાઈલ 7698800349

