Gujarat

  ગિર પંથક માં તાલાલા પાસે  આવેલ જ્શાધાર ગામ બેટ માં ફેરવાઇ ગયું સરસ્વતી નદી માં ઘોડાપુર 

સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
આજરોજ ગિર પંથક માં પડેલા વરસાદ થી
 તાલાલા તાલુકાનુ જશાપુર ગીર ગામ બેટમા ફેરવાયુ ઠેર ઠેર પાણી ફરી વળ્યું હતું જેમા નદી માં આવેલ પુર ના પાણી ગામ માં ઘુસ્યા હોય અને ચારે બાજુ પાણી ભરાઈ ગયા હતા જેમાં
ગામમાથી નીકળતી સરસ્વતી નદીમા આવ્યુ ઘોડાપુર ના દ્રશ્યો જોવા મળી આવ્યા હતા
નદીના પાણી ગામમા ચારેતરફ ફરી વળ્યા….
ગામના તમામ રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર પણ થયો ઠપ્પ હોવાના અહેવાલો  મળી આવ્યા હોવાનું પત્રકાર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર ની અખબારી અહેવાલ માં જણાવ્યું

Screenshot_20220714-174526_WhatsApp.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *