ગિરગઢડા
ભરત ગંગદેવ .
ગીર સોમનાથ જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા સ્થાનિક યુવા ખેલાડીઓ ને ખાસ તક મળે તેવા હેતુ માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ની આવનારી ટુર્નામેન્ટ મા સારું પ્રદર્શન કરી શકે તે માટે તારીખ 27/02/2022 ને રવિવારે સવારે 10.00 સિલેકશન રાખેલ છે તો ગીર સોમનાથ જિલ્લા મા રેહતા હોય તેવા યુવા ખેલાડી સિલેકશન મા ભાગ લઈ શકશે. સિલેકશન માટે આવતા યુવા ખેલાડીઓ એ સ્પોર્ટ્સ કીટ તથા પાણી નિ બોટલ સાથે રાખવિ
ગીર સોમનાથ જિલ્લા ક્રિકેટ એસોસિયેશનના. “KGS PBR” કમ્પાઉન્ડ ગ્રાઉન્ડ, જૂનાગઢ – સોમનાથ હાઇવે ડાભોર ચોકડી, જલારામ મંદિર પાસે, રેલવે ફાટક નજીક, ડાભોર રોડ વેરાવળ – ગીર સોમનાથ.
વધુ વિગત માટે હેલ્પ લાઇન નંબર 9712219595.પર સંપર્ક કરવા અનિષ રાચ્છ સોશ્યલ એકટીવિસ્ટ નિ અખબારી યાદીમાં જણાવ્યું છે.


