નિસાર શેખ,મહુધા
ખેડા જિલ્લાના મહુધા શહેર ખાતે મહુધા તાલુકા બક્ષીપંચ મોરચાની બેઠક યોજાઈ હતી તેમજ આગામી સમયમાં ભાજપા પાર્ટી ને વધુ મજબુત કરવા અને ભાજપા માં લોકો વધું માં વધુ જોડાય તેવી સુચનાઓ આપવામાં આવી હતી જેમાં આ પ્રસંગે જિલ્લા પ્રમુખ ઉદેસિંહ પરમાર,જિલ્લા ઉપ પ્રમુખ રમેશભાઈ સોઢા,તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખ સામંતસિંહ સોઢા,મહામંત્રી અમિતભાઈ પરમાર,તાલુકા પંચાયત પ્રમુખ રાયસિગ ભાઈ,ઉપ પ્રમુખ મુકેશભાઈ તેમજ હોદેદારો ઉપસ્થિત રહ્યાં હતાં


