Gujarat

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેર મા પ્રભાતફેરી માં જોડાવા જાહેર નિમંત્રણ… 

 ગિરગઢડા
 ભરત ગંગદેવ.
જય સીયારામ સાથ વેરાવળ નગરની ધર્મપ્રેમી જનતાને જણાવવાનું કે તારીખ 29/07/2022 ને શુક્રવાર, શ્રાવણ સુદ એકમના શુભ દિવસથી દરરોજ સવારે ધાર્મિક પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું છે..
જે દરરોજ સવારે 5:30 કલાકે બજરંગ સોસાયટી ચોક નિરાલા હનુમાન મંદિર થી રૂદે્શ્ર્વર મહાદેવ મંદિર, કલ્યાણ સોસાયટી, થી સતિમા મંદિર, ધોબીવંડી ભાવના 2 થી, ચંદ્રમોલેશ્ર્વર મંદિર, 80 ફુટ રોડ થી, ગાયત્રી મંદિર, ગોપી કુંજ એપાર્ટમેન્ટ, થી નિરાલા હનુમાન મંદિર બજરંગ સોસાયટી એ પૂર્ણ થશે..
વેરાવળ શહેરની ધર્મપ્રેમી જનતાને આ ઢોલ મંજીરા ના તાલ સાથેની ધાર્મિક પ્રભાતફેરીમાં સહભાગી થવા નમ્ર નિવેદન સાથે જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે..
 સંપર્ક સૂત્ર :-  શૈલેષ એમ રાયઠઠ્ઠા
                       ( મધુરમ ગ્રુપ )
પ્રેરણાદાયી અયોધ્યા નિવાસી સંત શ્રીરામનયન શાસ્ત્રીજી ના આશીર્વાદ  સાથે..
આ ધાર્મિક પ્રભાતફેરીના નિમંત્રણને વેરાવળના દરેક ધર્મપ્રેમી જનતા સુધી પહોંચાડવા નિમિત્ત બનવા અનિષ રાચ્છ સોશ્યલ એકટીવિસ્ટની યાદી માં જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *