વેરાવળ લોહાણા સમાજ નુ ગૌરવ
ગિરગઢડા
ભરત ગંગદેવ..
વેરાવળ શહેર યુવા ભાજપ મહામંત્રી યજ્ઞેશ સીરોદરીયા (લાલો જશરાજ) ની પુત્રી હીર સીરોદરીયા તેમજ ચિ. મહેક વિક્રમભાઈ ભગદેવ જીલ્લા લેવલે અલગ અલગ કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર વેરાવળ લોહાણા સમાજ નુ ગૌરવ વધારેલ અને ગુજરાત સરકાર દ્વારા હીર ને ૫૧૦૦ રૂપિયા રોકડ ઈનામ સાથે ટ્રોફી એનાયત કરવામાં આવેલ બનૈ દીકરીઓ આગામિ દિવસો મા રાજય કક્ષા લેવલે એ ભાગ લેવા આતુર છે
ઉલ્લેખનીય છે કે બનૈ દીકરીઓ એ અગાઉ પણ જૂનાગઢ જિલ્લા મા ઇન્ટર કરાટે ચેમ્પિયન શિપ મા પણ મ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરેલ હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, જીલ્લા ઉપપ્રમુખ પ્રવિણભાઇ રૂપારેલિયા, શહેર મહામંત્રી ભરતભાઈ ચોલેરા તેમજ લોહાણા મહાજન વેરાવળ ના પ્રમુખ વિક્રમભાઈ તન્ના ઉપપ્રમુખ મુકેશભાઈ રૂપારેલિયા તથા રાજકીય આગેવાનશ્રી ઓ જ્ઞાતિ આગેવાનો એ હીર દરેક ક્ષેત્ર માં અગ્રેસર રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી…
Attachments area


