Gujarat

ઘાંટવડ ગ્રામ પંચાયત પેનલ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘાંટવડ માં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું  દસ હાજર ની વસ્તી ધરાવતું ધાટવડ ગામ આરોગ્ય ના નામે જીરો

  ગિરગઢડા
  ભરત ગંગદેવ…
 કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામ માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઘાંટવડ ગ્રામ પંચાયત નવનિયુક્ત પેનલ દ્વારા હોસ્પિટલ માં પહોંચીને તપાસ કરવામાં આવી હતી જેમાં સ્ટાફ મોટા ભાગે ગેર હાજર જોવામલયો. હતો.  ૧૨  ના  સ્ટાફ માથી માત્ર ને માત્ર ૩ જણા નો સ્ટાફ હાજર જોવા મળ્યો હતો ગેર હાજર માં મેડિકલ ઓફિસર થી માંડીને લેબોરેટરી સ્ટાફ  મેડિકલ સ્ટાફ   તમામ ની ગેર હાજરી જોવા મળી હતી ઘાંટવડ ગામ ના ઉપ સરપંચ નટુ ભા ઝાલા ને પુછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે ૧૨ જણા ના સ્ટાફ માં ફકત ૩ લોકો જ હાજર હતા દસ (10)  હજાર ની વસ્તી ધરાવતા ઘાંટવડ ગામ માં જો આરોગ્ય ની વાત કરવામાં આવે તો જીરો નંબર ઘાંટવડ આવે છે અને જો સ્ટાફ હાજર નહિ રહે તો અલ્તાફ ભાઈ સાયલી ના જણાવ્યા મુજબ જો ગામ માં ૯:૧૦ થી લઈને સાંજ ના ૫ વાગ્યા સુધી ડોક્ટર રહેવા જોઈએ પણ અહિ તો કઈક અલગ જોવા માં આવ્યું હતુ બપોર પછી ૧ વાગ્યા સુધી જ ડોક્ટર હાજર રહે છે પછી ગામ ના લોકો ને ઇમરજન્સી સારવાર માટે કોડીનાર પ્રાઈવેટ હોસ્પીટલમા  જવું પડતું હોય છે અને જો આ સમસ્યા નું નિવારણ નહિ આવે તો ગાંધી સિંધિયા માર્ગે જવાનું જણાવ્યું હતું ગામ ના નાગરિકો ની ફરિયાદ પંચાયત બોડી ને  આવતા આ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું   સરપ્રાઈઝ ચેકીંગ કરતા ખરેખર સત્ય હકીકત બહાર આવેલ છે.ઘાંટવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોટાભાગે ખુરશી ઓ ખાલી જોવા મળી હતી.સતત મેળાવડા માં રસીપશી સરકાર થોડું ધાટવડ ગામ સામે જોવે અને સામુહિક કેન્દ્ર નો સ્ટાફ રેગ્યુલર થાઈ અને. દસ હજાર ની વસ્તી ધરાવતું ગામ સરકાર શ્રી ની આરોગ્ય સેવા નો લાભ મળે તેવું લોકો ઇશી રહ્યા છે…

IMG-20220707-WA0609.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *