મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ તાલુકાના છીપડી થી પાટો હનુમાનજી મંદિર સુધી પદયાત્રા કરી ધજા ચડાવીને હનુમાનજી જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે અલ્પેશભાઈ ઝાલા કઠલાલ તાલુકા ભાજપ મહામંત્રી, જયદીપસિંહ ઝાલા, ભૂપતસિંહ ઝાલા, જયેશભાઈ શાહ તથા અન્ય ભક્તો જોડાયા હતા.


