Gujarat

છેલ્લા ચાર વર્ષથી ગેર કાયદેસર હથિયાર સાથે, લુંટ, ખુનની કોશીષ, કરવાના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી છોટાઉદેપુર પેરોલ ફર્લો સ્કવોડ  

ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુન્હા કરી નાસ્તા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના તથા રાજય બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ તમામ થાણા અમલદાર તથા તમામ શાખાના ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ જે અનુસંધાને  ડી એમ વસાવા, પોલીસ ઇન્સ્પેકટરના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ માણસો જેતપુરપાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહોરમ અંગે બંદોબસ્તમા હતા દરમ્યાન બાતમી હક્કિત મળેલ કે થાનગઢ પોલીસ સ્ટેશન 1 ગુરાન ૩૪૪૨૦૧૮ ઈ.પી કો. કલમ ૩૦૭, ૩૯૭, ૩૯૪, ૩૮૭, ૩૬૫ ૩૪૧, ૨૭૯, ૫૦૪, ૫૦૬(ર), તથા આર્મ્સ એકટ કલમ ૨૫(૧) (૧-બી) એ, ૨૭ અને એમ.વી.એકટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો આરોપીને જેતપુરપાવી રેલ્વે ગળનાળા પાસે વોચ નાકાબંધી દરમ્યાન ઝડપી પાડવામાં આવેલ છે. પકડાયેલ ઇસમ:-શંકરભાઇ મોહનભાઇ રાઠવા રહે આંતરોલી, ખુદાપીપળા ફળીયા,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20220809_144917.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *