Gujarat

છોટાઉદેપુર માં વિના વરસાદે ઓરસંગ નદીમાં ઘોડાપુર આવ્યા છે

ઉપરવાસ એટલેકે મધ્યપ્રદેશમાં થયેલા ભારે વરસાદને લઈ મધ્યરાત્રિથી ઓરસંગ નદીમાં પાણીની ભારે આવક થતા ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ હતી, ઓરસંગ માં ભારે પાણીની આવક થતા  છોટાઉદેપુર માં ઓરસંગ પુલ નજીક બનેલ ચેકડેમ છલકાતા આહલાદક દ્રશ્યો જોવા મળ્યા,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20220809_101701.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *