Gujarat

છોટાઉદેપુર જિલ્લાના છોટા ઉદેપુર તાલુકાના ફેરકુવા ગામના ઉદેસિંગભાઈ સેવલા ભાઈ રાઠવા જેવો દેશનાં  વિવિધ રાજ્યોમાં  દેશની સેવા કરી આજે સહી સલામત પોતાની જન્મ ભૂમિ ખાતે પરત ફરતાં  છોટા ઉદેપુર  રેલ્વે સ્ટેશન ખાતે નિવૃત સૈનીકનું

હિન્દુ મુસ્લિમ ભાઈઓ તેમજ
 તેઓનાં પરીવાર અને ગામના વડીલો તથા છોટાઉદેપુર જિલ્લાના રાજકીય અગ્રણીઓ, અને જય જવાન સૈનિક સંગઠન, અને માજી સૈનિક સંગઠન દ્વારા
ફુલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું
  વિઓ:      છોટાઉદેપુર રેલ્વે સ્ટેશન ખાતે  સૈનીકનું ભવ્ય સ્વાગત કરાયા બાદ ઢોલ માંદલ અને ડી.જે સાઉન્ડ સાથે ભારે નાચગાન સાથે છોટા ઉદેપુર નગરના રાજમાર્ગો ઉપર ફરી ડૉ બાબા સાહેબ આંબેડકર અને બિરસા મુંડા ની પ્રતિમા ને ફૂલહાર પહેરાવીને સૈનીક ને વરઘોડા સ્વરૂપે તેઓનાં વતન ખાતે નાચતાં નાચતાં પહોચ્યો હતાં.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220417-WA0010.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *