છોટાઉદેપુર નગર પાલિકા દ્વારા છોટાઉદેપુર નગર પાલિકા ચીફઓફિસરશ્રી અતુલ એચ સિન્હા ના માર્ગ દર્શન હેઠળ નગર પાલિકા વિસ્તારમાં આવેલ સરદાર બાગની સામે આવેલ દુકાન નામે રાઠવા કમલેશભાઈ ની દુકાનનો વેરો 10,000 જેટલો બાકી હતો જેને આજરોજ નગર પાલિકા ટેક્ષ વિભાગ દ્વારા સિલ મારવામાં આવેલ છે,
આજ રીતે નગર પાલિક વિસ્તારમાં મોટા બાકી દારો પર કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવેલ છે,


