તેઓ સામાજીક, રાજકીય ક્ષેત્રે અવિરત કાર્યો કરી બ્રહ્મસમાજ નું ગૌરવ વધારેલ છે
તેઓ હાલ ડિજીટલ ઇન્ડિયાના પ્રણેતા માન. લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના સપના ને સાર્થક કરવા સરકારી – અર્ધસરકારી યોજનાઓ પહોંચાડી જરૂરિયાત મંદ લોકો માટે સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી ઈ ગવનેૅન્સની અનેક યોજનાઓ સરળતાથી લોકો સુધી પહોંચાડતી જેમાં દેશના દરેક નાગરિકને જરૂરી માર્ગદર્શન, જાગૃતતા લાવી સાચા અર્થમાં કામગીરી કરતું એક મધ્યસ્થ કેન્દ્ર જામનગર શહેર માં ચલાવે છે. સાથે તેઓ સ્ટ્રીટ ન્યુઝ ગુજરાત ના સીનીયર પત્રકાર , અડિખમ ગુજરાત અખબાર માં બ્યુરો ચીફ તેમજ સૌરાષ્ટ સેતુ દૈનિક પેપર માં બ્યુરો ચીફ તરીકે પણ સેવા બજાવી રહ્યા છે.
ભૂદેવ કર્મકાંડી સમિતિ જામનગર, આંતરાષ્ટ્રીય બ્રાહ્મણ મહાસંસ્થા, બ્રહ્મદેવ સમાજ ગુજરાત, ઓલ ઇન્ડિયા મિડિયા એસોસિયેશન, ગુજરાત રાજ્ય સેવા સમિતિ, ગ્રેનેસ ઓર્ગેનિયજેસન (મહિલા સુરક્ષા), ભારત અપરાધ અને માનવ અધિકાર મંચ,આંતરાષ્ટ્રીય માનવઅધિકાર પંચ તથા અપરાધ વિરોધી સંગઠન , દિલ્હી ક્રાઈમ એન્ડ ભષ્ટાચાર વિરોધી મોર્ચો તેમજ અનેક વિધ સંસ્થા, સંગઠન માં સેવા આપી રહ્યા છે. તેઓ સ્વભાવે સરળ અને હસમુખા હોવાથી બધા સાથે હળી મળીને રહેનાર નાની વયમાં જ બધાના હ્રદય સમ્રાટ સચિન જોશીને તેના જન્મદિવસ નિમિત્તે તેઓ હમેશાં પ્રગતિના પંથે આગળ વધતા રહે અને સફળતાના શિખરો સર કરતા રહે તેવી શુભેચ્છા…તેઓના મો. નં. 9099665436 છે.


