સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
.
———————————————————————
તા.૧૪/૦૪/૨૦૨૨ ના રોજ મહામાનવ વિશ્વ વિભુતી, આધુનિક ભારતના બંધારણના ઘડવૈયા,દેશના પહેલા કાયદામંત્રી, સ્ત્રીઓની આઝાદી ના મુક્તિદાતા, બોધ્ધિ સત્વ, ભારત રત્ન, સિમ્બોલ ઓફ નોલેજ, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના પથદશૅક ‘યુગ પુરુષ’ ડો.બાબા સાહેબ આંબેડકરજીની ૧૩૧ મી જન્મજયંતી નિમિત્તે ડો.બાબા સાહેબ આંબેડકરજીને કોટી કોટી વંદન તેમજ ફૂલહાર કર્યા. ડો.બાબા સાહેબ આંબેડકરજીના સર્કલ પાસે, આસોપાલવ સોચાયટી, ખોડીયાર નગર હાથસણી રોડ પર ‘જીત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ’ દ્વારા શરબત તેમજ નાના બાળકોને બિસ્કિટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું, શુભેચ્છક તરીકે વિનુભાઈ કે. મારુ રામદેવ અલંગ ફનિચર, અલ્પેશભાઈ મકવાણા-પ્રેરણા સ્ટેશનરી સાવરકુંડલા. આ પ્રસંગે કેશવભાઈ બગડા (સદસ્ય ન.પા. સા.કુંડલા), શહેર સામાજીક અગ્રણી રામદેવસિંહ ગોહિલ, જયેશભાઈ રાઠોડ, શામજીભાઈ ખીમસુરીયા, સોમાભાઈ બગડા, વરમોરાસાહેબ (ગુ. પોલીસ), પાતાભાઈ બગડા, મુકેશભાઈ મહિડા,માણસુરભાઈ કંટારીયા, રાજાભાઈ વાળા, મનુભાઈ વાઘેલા, હાદાભાઈ ખુમાણ, દેવશીભાઈ વાળા, ભુપેન્દ્રભાઈ રાઠોડ(એડવોકેટ),વિનોદભાઈ રાઠોડ, પ્રકાશભાઈ મહિડા,પિયુષભાઈ રાઠોડ,કાન્તીભાઈ રાઠોડ, મનસુખભાઈ વાળા, રાહુલભાઈ વાળા, શૈલેષભાઈ ખીમસુરીયા, મનજીભાઈ મકવાણા, મનસુખભાઈ સાગઠીયા, રમેશભાઈ સાગઠીયા, સંજયભાઈ પુંધેરા,દિપકભાઈ બગડા, જીતેન્દ્રભાઈ વાળા, ભરતભાઈ વાળા,પ્રવિણભાઈ કંટારીયા, મનસુખભાઈ કંટારીયા, આકાશભાઈ બગડા, જીતેન્દ્ર કે. વાળા, ભાવેશભાઈ રાઠોડ, મિતેષભાઈ મકવાણા, વિજય રાઠોડ, મહેશ પરમાર, પ્રકાશ બારૈયા, દિનેશ રાઠોડ, વિજય ચૌહાણ, તરુણ બગડા, હિતેષ બગડા, તથા અન્ય સ્થાનિક માણસોએ બહોળી સંખ્યામાં હાજર રહેલ હતા. ‘જીત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ” સાવરકુંડલાના સભ્યશ્રી જીતેન્દ્રભાઈ આર. મહિડા એ યાદીમાં જણાવ્યું.


