Gujarat

ડો. ગાંધી સરકારી ઇજનેરી કોલેજ સુરત ખાતે તારીખ 11 અને 12 ઓક્ટોબર 2022 ના રોજ GTU Techfest 2022 નું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં Electronics and communication, Electrical,instrumentation and Control Engineering ના ગુજરાતની તમામ ડિગ્રી તથા ડિપ્લોમા ઇજનેરી કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. આ બે દિવસ દરમ્યાન
 TechPulse, CircuitX, Arduioverse Network Tactics,GATEoFobia જેવી અલગ અલગ ટેકનિકલ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક સ્પર્ધા માં  પ્રથમ ત્રણ વિજેતાઓ ને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા  ઈનામ વિતરણ કરવામાં આવશે.
કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે GTU ના કુલપતિશ્રી ડો. નવીન શેઠ હાજર રહેશે.

IMG-20221010-WA0124.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *