Gujarat

પ્રભાસ પાટણ મા ફુટ પેટ્રોલીંગ કરતા પ્રભાસ પાટણ પોલીસ પી.આઈ એસ.પી.ગોહિલ સાહેબ તથા તેમની ટીમ

જયેશ પરમાર પ્રભાસ પાટણ સોમનાથ

પ્રભાસ પાટણના પોલીસ ઇન્સ્પેકટર દ્વારા આવનારા તહેવારો નીમીતે પ્રભાસ પાટણ ની મુખ્ય બજારમાં તથા સોમનાથ વિસ્તાર તથા ચોગાન ચોક વગેરે જગ્યાએ પોલીસ દળ સાથે ફુટ પેટ્રોલીંગ કરી ટ્રાફીક વ્યવસ્થા સાથે કાયદો વ્યવસ્થાનું નિરીક્ષણ કરેલ હતું

.
ફૂટ પેટ્રોલીંગ દરમિયાન પ્રભાસ પાટણ
પી.આઇ. એસ.પી.ગોહિલ તથા પી.એસ આઈ મારૂ સાહેબ સહીતના સટાફે પ્રભાસ પાટણની મુખ્ય બજારમાં ફુટ પેટ્રોલીંગ કરી ફ્લેગ માર્ચ યોજી હતી અને ટ્રાફીક વ્યવસ્થા સાથે કાયદો-કાનુન વ્યવસ્થા નિરીક્ષણ કરી પોલીસ દળ નું પેટ્રોલીંગ યોજેલ હતું. આ પેટ્રોલીંગમાં તુષારભાઇ જોષી,, તેમજ ટ્રાફીક બ્રાન્ચ,hc.ચીંતન ભાઈ તથા pc દૈવજી ભાઈ તથા જય ભાઈ તથા વગેરે પોલીસ સ્ટાફ સહીતના સાથે રહેલ હતા. આ ફુટ પેટ્રોલીંગથી જનતા માટે પોલીસ પ્રજામાં કાયદો વ્યવસ્થા વિશ્વાસ સંપાદન કરેલ સાથે કાનુન પાલન જાગૃત રહેવા નિર્દેશ આપેલ હતો.

IMG-20220709-WA0090.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *