Gujarat

પ્રાચી તીર્થ ખાતે એક ગંભીર બિમારી થી પીડાતા  ગાય માતા ની સારવાર કરતા પોલીસ સ્ટાફ… ફરજ પર સુત્રાપાડા પોલીસની સેવાકીય કામગીરી…

હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી તીર્થ..
પ્રાચી તીર્થ ખાતેથી આવેલ જિલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસ આરામ ગૃહ ની અંદર ચાલુ વરસાદમાં એક ગાય માતા બીમાર હાલતમાં જોવા મળી હતી ત્યારે સુત્રાપાડા પોલીસ સ્ટાફ ના કર્મચારી ઓ જમવાના સમયે ત્યાં જતા હતા ત્યારે તેમની સામે આ ગાય માતા દેખાતા તાત્કાલિક ગાય માતાની સારવાર કરવામાં આવી હતી  ગાય માતા   ને વધુ બીમાર હોઈ એવું લાગતા  પ્રાણી પ્રેમી લાગણીશીલ એવા  પોલીસ સ્ટાફ  સંજય ભાઈ ઝાલા તથા  હિતેશ ભાઈ સોલંકી પ્રાચી મુકામે ફરજ પર હાજર હોય તે દરમ્યાન સ્થાનિક ડોક્ટર ધીરેન ભાઈ  ને તાત્કાલિક બોલાવેલ અને  તે આવે ત્યાં સુધી ગાય ને હિતેશ ભાઈ યે હાથ થી દબાવી ને પંપીંગ કરેલ અને ડોક્ટર આવતા યોગ્ય સારવાર આપેલ અને ઘણી મેહનત બાદ ગાય ને ભાંન માં લાવવા નો પ્રયાસ કરેલ થોડીક કલાકો બાદ આ ગાય માતા ને ભાન મા લાવવા સફળ થતા આ સરહનીય કામગીરી માટે ગુજરાત પોલીસ તથા ડોક્ટર ને ધન્યવાદ છે કે ચાલુ વરસાદે પોતે ફરજ બજાવે છે આવી સરહનીય કામગીરી સામે આવી હતી અને લોકોએ પણ આ કામગીરીને  બિરદાવી હતી…

IMG-20220715-WA0124.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *