|
હાર્દિક કાનાબાર પ્રાચી
સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે પૂર્વ વાહિની સરસ્વતી નદી કિનારે બિરાજમાન શ્રી પૃથ્વેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે પુષ્પનો શ્રૂગાર કરાયો હતો સવાર થ આ દર્શન ને ખુલ્લા મુકવામાં આવ્યા હતા આ દર્શનનો મોટી સંખ્યામાં ભાવી ભક્તો એ દર્શન કરી ધન્યતા અનુભવી હતી
|
|
|
