Gujarat

બોડેલીમાં લાંબા વિરામ બાદ વીજળીના કાળાકા સાથે ધોધમાર વરસાદ

ગઈકાલે મોડી સાંજે બોડેલી પંથકમાં  વરસાદ પડતા નવરાત્રી ના ત્રીજા નોરતે આયોજકો સહિત ખેલૈયાઓ મૂંઝવણમાં મુકાયા હતા બોડેલી સહિત આસપાસના વિસ્તારોમાં ગત રાત્રીના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો . વરસાદના પલગે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ના બનાવો પણ જોવા મળ્યા હતા ગરબા આયોજકો સહિત ખેલૈયાઓ મુંઝવણમાં મુકાયા હતા  બોડેલી સહિત આસપાસના વિસ્તારોમાં સાંજના સમયે વાતાવરણમાં પલટો આવતા કાળા ડિબાંગ વાદળો છવાયા હતા વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો લાંબા વિરામ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી અને અનેક જગ્યાઓ પર પાણી ભરાવાના બનાવો પણ જોવા મળ્યા હતા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220929-WA0020.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *