Gujarat

બોડેલી અનાજની દુકાનના સંચાલકોએ વિવિધ પડતર માંગણીઓને પ્રશ્નો અંગે બોડેલીના મામલતદાર ને આપ્યું આવેદ

બોડેલી તાલુકાની સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ વિવિધ પડતર માંગણીઓને લઈને મામલતદાર કચેરીમાં આવેદન આપ્યું હતું . છેલ્લા બે વર્ષથી રજૂઆત છતાં હજી માંગણીઓ પૂરી થઈ નથી . આથી બોડેલી તાલુકાની 70 જેટલી સસ્તા અનાજની દુકાનોના સંચાલકોએ તા .2 ઓકટોબરથી અનાજ વિતરણના કામથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે  બોડેલી અનાજની દુકાનના સંચાલકોએ વિવિધ પડતર માંગણીઓને પ્રશ્નો અંગે બોડેલીના મામલતદાર ને આપ્યું આવેદ

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220926-WA0072.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *