બોડેલી થી ડુમા નજીક નર્મદાની મેન કેનાલ પાસે કેનલ ની બીજી બાજુ ના ખાડામાં પડી જતાં છ વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો પીકપ ડાલુ ના ડ્રાઈવર એ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા પીકપ ડાલુ ખાડા માં ખાબક્યુ હતુ પિકઅપ ડાલા માં છ વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો થોડી ઘણી ઈજા થઈ હતી ત્યારે 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સદ નસીબે મોટી દુર્ઘટના થતી બચી ગઇ હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


