નિસાર શેખ,મહુધા
મહુધા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ગ્રાન્ટ માંથી અલીણા બસ સ્ટેશન થી ખોડિયાર માતાજી નાં મંદિર સુધી પેવર બ્લોક બેસાડવાની શરૂઆત કરાવવામાં આવી હતી તે પ્રસંગે મહુધા તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ શ્રી રાયસિંહ ભાઈ પરમાર,મહુધા ભાજપ શહેર પ્રભારી સંજયભાઈ પટેલ,ખેડા જિલ્લા ભાજપ સોશ્યલ મીડિયા કારોબારી સભ્ય સ્મિત પટેલ,મહુધા તાલુકા ભાજપ સંગઠન ઉપ પ્રમુખ ગોવિંદભાઈ પટેલ,મંત્રી ધીરૂભાઈ તળપદા તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં


