રિપોર્ટર , નિસાર શેખ
મહુધા M.K.PATEL કોલેજમાં ONE STEP AHEAD IN LIFE વિષય ઉપર 2.5 કલાકનો વર્કશોપનું આયોજન કરવામાં આવેલ જેમાં મહુધા કેળવણી મંડળના કેમ્પસ ડાયરેક્ટર ડૉ.મહેશભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને ખૂબજ ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ. કૉલેજ પરિવાર તરફથી ડૉ.મહેશભાઈ પટેલ એ સહ્રદય આભાર માન્યો હતો


