Gujarat

માંગરોળ ના  વણકર વાસમાં રહેતા યુવાને ઝેરી દવા પી  લેતા મોત

માંગરોળ ના  વણકર વાસમાં રહેતા યુવાને ઝેરી દવા પી  લેતા મોત, જગદીશ કાના ગોહેલ નામના યુવાને અગમ્યકારણોસર ઝેરી દવા પી લેતા માંગરોળ સરકારી હોસ્પીટલ ખાતે લઇ આવતા ફરજ પરના ડોકટર ગરીબા એ મુર્ત જાહેર કરતા દલીત આગેવાનો સહીત લોકો હોસ્પીટલ ઉમટી પડ્યા હતા, માંગરોળ પોલીશે આગળની કાર્યવાહી  હાથ ધરી,,

IMG-20220110-WA0111.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *