મેટોડા : વિર શહિદ ભગતસિંહ યુવા ગૃપ દ્વારા પુલવામા ના શહિદોને શ્રદ્ધાંજલિ રૂપે સિવિલ હોસ્પિટલના દર્દીઓ માટે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા સ્વામિનારાયણ સનાતન આશ્રમ ખીરસરા ભક્તિ સ્વામી જીલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન મોહનભાઈ દાફડા જીલ્લા પંચાયત દંડક મુકેશભાઇ તોગડીયા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી મહામંત્રી દિલીપભાઈ કુગશીયા મહામંત્રી મોહનભાઈ ખુટ યુવા ભાજપ પ્રમુખ સુધીર તારપરા મહામંત્રી ડો પ્રકાશ વિરડા બક્ષીપંચ મોરચા મંહામત્રી પ્રમુખ પ્રવિણબાઇ માલકીયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ અનિરૂદ્ધ સિંહ ડાભી ડો. મંથન માકડીયા મોહિતભાઇ દાફડા ભુપેન્દ્રસિંહ જાડેજા મેટોડા સરપંચ જેન્તીભાઇ સભાયા ખીરસરા સરપંચ મુકેશભાઇ મકવાણ તેમજ ખીરસરા ના પત્રકાર બી.એમ ગોસાઈ. સહીત ના વિર શહિદ ભગતસિંહ યુવા ગૃપ ના એસ.પી.રામાનંદી વગેરે ઉપસ્થિત રહેલ.

મેટોડા માં વીર શહીદ ભગતસિંહ યુવા ગ્રુપ દ્વારા શહીદો ને શ્રદ્ધાંજલિ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.

