આજ રોજ લીલીયા પાંચતલાવડા રોડ નું ખાતર્મુહત કરતા ધારાસભ્ય દુધાત હમેશા લોકો ની સુખાકારી ની કાળજી બાબતે સંપૂર્ણ જાગૃત ધારાસભ્ય દુધાત દ્વારા આજે લીલીયા પાંચતલાવડા રોડ નું ખાત મુર્હત કરી વધુ એક લોકસુખાકારી ની સુવિધા માં વધારો કરેલ આ રોડ અતિબિસ્માર હાલત થઈ હોય ત્યારે આ બાબત ધ્યાને આવતા યોગ્ય કરવા માં આવેલ જેમાં સનાળિયા ખારા કલ્યાણપર તેમજ પાંચતલાવડા સુધી નો માર્ગ બિસમાર બની ગયેલ જે ૫ પાંચ કરોડ ના ખર્ચે નવિની કરણ કરી ફરી થી એ સાબિત કરી દીધું કે મન હોય તો માળવે જવાય ધારાસભ્ય દુધાત સતત લોક પ્રશ્ને જાગૃત હોય ત્યારે એમની યસ કલગી માં વધુ એક મોરપીછ ઉમેરાયું છે આ વિસ્તાર માં ધારાસભ્ય એ પોતા ની આવડત પ્રમાણે લોક પ્રિયતામાં વધારો કરેલ છે આ માર્ગ અનેક મુસાફરો ખેડૂતો ને ખુબજ ઉપયોગી થવા નો સે આ ખાત મુર્હત પ્રસંગે અનેક ગ્રામ જનો તેમજ કોંગ્રેસ કાર્યકર્તા ઉપસ્થિત રહેલ જેમાં લીલીયા સરપંચ જીવન ભાઈ વોરા તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ બહાદુર ભાઈ બેરા અમરેલી જિલ્લા કોંગ્રેસ અગ્રણી નિતીન દાદા ત્રિવેદી વિજય કોગથિયા વિજય શેખલીયા રૂપેશ ભરવાડ મનજીભાઈ શેખલીયા ગોવિંદભાઇ પરમાર મિતુલ વાઢાળા કેશુભાઈ શેખલીયા હરિભાઈ ચાવડા વિઠલભાઈ વોરા શબિર દલ મુકેશભાઈ શિરમાન વિજય ભાલાળા જીવરાજ ભાઈ પરમાર રમેશભાઈ ગજેરા પ્રવીણ બાપુ ચોકતઅલી ગિરીશ બગડા મથુરભાઈ ત્રિવેદી હરજીભાઈ સહિત ના અનેક લોકો મોટી સંખ્યા આ ખાતર્મુહત પ્રસંગે હાજર રહી ધારાસભ્ય દુધાત ની લોકો માટે ની એક્ટિવતા ને બિરદાવી હતી
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


