Gujarat

રાજકોટ દૂધ સંઘે ફેટના ભાવમાં ૧૦ ટકાનો વધારો કર્યો

રાજકોટ
રાજકોટ દૂધ સંઘે ભાવ વધારો જાહેર કર્યો છે. દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા ૧૦નો ભાવવધારો કર્યો છે. હવે દૂધ સંઘ દૂધ મંડળીૉને કિલો ફેટના રૂપિયા ૭૧૦ ચૂકવશે. છેલ્લા ૫૦ દિવસમાં પાંચમી વખત ભાવવધારો જાહેર થયો છે. દૂધ મંડળીઓને પ્રતિ કિલો ફેટે હાલ રૂપિયા ૭૦૦ ચૂકવવામાં આવે છે. જેમાં રૂપિયા ૧૦નો વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષે આ સમયગાળામાં પ્રતિ કિલો ફેટનો ભાવ ૬૬૦ રૂપિયા હતો. ફેટના ભાવવધારાથી દૂધ ઉત્પાદકોને ફાયદો મળશે અને દૂધ ઉત્પાદનમાં વેગ મળશે.

Rajkot-Dudh-Sangh-raises-fat-prices.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *