બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં ભાદર નદીને કાંઠે આવેલ બાલાજી મંદિર માં ચાલતી રામકથા માં આજે રાણપુર શહેર ભાજપ પરિવાર દ્વારા બાલાજી મંદિરના મહંત શ્રી યોગેશ બાપુ ને સાલ અને ફુલહાર પહેરાવી ને ભાજપ પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને સાથે વ્યાસપીઠ ઉપર કથા પીરસતા શ્રી ભરતદાસબાપુ નું પણ સાલ અને ફુલહારથી સન્માન ભાજપ પરિવારે કર્યું હતું અને સાથે બાલાજી મંદિર ના મહંત શ્રી યોગેશ બાપુ એ પણ તમામ ભાજપના હોદ્દેદારો નું ફુલ હાર થી સન્માન કર્યું હતુ…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર


