જૂનાગઢ રેન્જ ડી.આઈ. જી. મનિનદર્ સિંહ પવાર તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહર સિંહ જાડેજા પેરોલ ફ્લો તથા વચ્ચગારા ના જામીન પર મુક્ત થયા બાદ ફરાર્ થયેલ કૈદિઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે અનુસધાને જૂનાગઢ જિલ્લા જેઇલ્ ખાતે સજા ભોગવતો પાકા કામના કૈદિ ડાયાભાઈ પાલાભાઈ રાઠોડ રે.દેદા તા.વેરાવળ વાળા ને તા.૨૦-૦૧-૨૨ નાં રોજ દિન ૬૦ ની વચ્ચગારા ની રજા પર મુક્ત કરવા માં આવેલ અને તા.૨૨-૩-૨૨ ના રોજ જુનાગઢ જીલ્લા જેલ ખાતે હાજર થવા ને બદલે ફરાર્ થયેલ હોય જેને બાતમી ના આધારે આજરોજ પકડી પાડી આગળ ની સજા ભોગવવા માટે જૂનાગઢ જિલ્લા જેલ ખાતે મોકલી આપેલ છે કામગીરી કરનાર એલ. સી. બી. પી.એસ. આઈ અજીત સિંહ પરમાર ,લતાબેન પરમાર તથા હેડ કોન્સ. નરેન્દ્રભાઇ પટાટ, ફ્લો સ્કોવડ જોધુભા ડાભિ તથા હેડ કો.ભાવેશ મોરી દ્વારા થયેલ આ રીતે ગીર સોમનાથ પોલીસ ની કામગીરી ને લોકો વખાણી રહેલ છે હોવાનું પત્રકાર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું ……


