બોટાદ જીલ્લાના રાણપુરમાં ધારપીપળા રોડ ઉપર આવેલ સી.એસ.ગદાણી હાઈસ્કુલ ખાતે નવરાત્રી નિમિત્તે ગરબા ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ડી.જે.ના તાલ સાથે સી
એસ.ગદાણી હાઈસ્કુલના વિદ્યાર્થીઓ મનમુકી ને ગરબે રમ્યા હતા.સાથે સી
એસ.ગદાણી હાઈસ્કુલના સંચાલક સંજીવભાઈ ગદાણી અને વિદ્યાર્થીઓ ટ્રેડીશનલ ડ્રેસ માં સાફો પહેરી ભારે ઉત્સાહ સાથે ગરબે રમ્યા હતા….
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

