બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલ સ્વામી વિવેકાનંદ કો.ઓપ.ક્રેડીટ સોસાયટીની ૨૫ મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ જેમાં ચેરમેન ઘનશ્યામભાઈ સાવધરીયા,વાઈસ.ચેરમેન ડો.ચંન્દ્રેશભાઈ ત્રિવેદી તથા ડીરેક્ટરો તેમજ સભાસદો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.ચેરમેન ઘનશ્યામભાઈ સાવધરીયા એ સ્વામી વિવેકાનંદ કો.ઓપ.ક્રેડીટ સોસાયટી ને ૨૫ વર્ષ પુર્ણ થતા સભાસદો ને વિશેષ માહીતી અને માર્ગદર્શન આપ્યુ હતુ…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


