Gujarat

રાણપુર પોલીસ સ્ટેશનના PSI ની વિશ્વ હિન્દુ પરીષદ ના આગેવાનોએ શુભેચ્છા મુલાકાત લીધી

બોટાદ જીલ્લાના રાણપુર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાણપુર પોલીસ સ્ટેશન નવનિયુક્ત PSI પી.એસ.અસોડા ની શુભેચ્છા મુલાકાત લીધી હતી જેમાં રાણપુર વિશ્વ હિન્દુ પરિષદના રાજુભાઈ મકવાણા, જીમિતભાઈ રાઠોડ, સુરેશભાઈ પરમાર, મયુરભાઈ ટમાલીયા, રવિરાજસિંહ રાઠોડ અને રવિભાઈ જાંબુકિયા હાજર રહ્યા હતા…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

IMG-20220923-WA0035.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *