આજ રોજ લીલીયા મોટા ની નાવલી બજાર અને શાકમાર્કેટ વિસ્તાર માં એક ટુ વહીલ માં અચાનક આગ લાગતા લોકો માં દોડ ધામ મચી જવા પામી હતી સદનસીબે કોઈ અન્ય નુકશાન થયેલ નહિ બાઈક ગણતરી ની મિનિટો માં સંપૂર્ણ બળી ને ખાક થઈ ગઈ આગ લાગવા પાસલ નું કારણ અક બંધ સે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


