Gujarat

લીલીયા  ABVP ની એસ.ટી બાબતે સફળ રજુવાત

એબીવીપી લીલિયા નગર ટીમ અને અમરેલી નગર  ટીમ દ્વારા તૅમજ લીલીયા નગર મંત્રી ધ્રુવ રાઠૉડ તેમજ અમરેલી નગર મંત્રી કરણ ભાઈ જાની, સહમંત્રી કાર્તિકેય ભાઇ દવે, કેકે પારેખ કૉલેજ કૅમ્પસ ટીમ, કમણી સાયન્સ કૉલેજ કૅમ્પસ ટીમ, પોલી્ટકનિક કૉલેજ કૅમ્પસ ટીમ દ્વારા  જાત્રુડા બસ  શરુ  કરવા  એ. ટી. ડીવીજન ને  આવેદન આપવાના મા આવીયૂ હતું અને ઍસ ટી. મેનેજર શ્રી દ્વારા આવેદન  સ્વીકારવા મા આવિયું એને જાત્રુડા બસ શરૂ  કરવાં માં આવી એબીવીપી દ્વારા  કરવામા આવેલ રજુવાત સફળ રહેલ આ તકે એસટી વિભાગ નો ABVP દ્વારા આભાર માનવા માં આવેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20220209-WA0005.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *