Gujarat

વિદ્યાવિહાર પ્રાથમિક શાળા થાનગઢ માં કોવીડ વેકસીનેશન(રસિકરણ)નો કાર્યક્રમ 1લી એપ્રિલે યોજાયો

આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન મુજબ કોરોના સામે રક્ષણ આપતું શસ્ત્ર હોય તો કોરોના વેકસીનેશન છે જયારે હાલમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવીડ રસીકરણ થઈ રહ્યું છે ત્યારે વિદ્યાવિહાર પ્રાથમિક શાળા સર્વોદય સોસાયટી થાનગઢ ખાતે થાનગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ધોરણ:-6,7,8 ના 73 બાળકોને કોવીડ વેકસીનના ડોઝ આપવામાં આવ્યા વેક્સિનેશન ના કાર્યક્રમને સફળ બનાવવામાં સંચાલક શ્રી સહદેવસિંહ રાણા તથા આચાર્યશ્રી ચંદ્રદિપસિંહ રાણા તથા વિદ્યાવિહાર પ્રાથમિક શાળાનો સ્ટાફ હાજર રહીને વેકસીનેશન સફળ બનાવવામાં આવ્યો.

રિપોર્ટ જયેશભાઈ મોરી થાનગઢ

IMG-20220401-WA0272.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *