કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ માં આવેલ શાન્તિધામ સોસાયટી ના વોર્ડ-18 ના ગ્રામ પંચાયત સદસ્ય મનીષાબેન ચંદુભાઈ સંચાણીયા ના નિવાસ સ્થાન ના પરિસર માં ગતરોજ
નારી વંદન ઉત્સવ થોરાળા પોલીસ સ્ટેશન અંતર્ગત કાર્યક્રમ યોજેલ હતો
જેમાં
નારી વંદન 181મહીલા હેલ્પલાઇન આજીડેમ પોલીસ સ્ટેશન રાજકોટ દ્વારા આજ રોજ મહીલા ઉત્કર્ષ માટે ગૂજરાત સરકારે અનોખી પહેલ કરેલ છે.
મહિલા સાથે થતી હિંસા (શારીરિક, જાતીય, માનસિક, તેમજ
જાતીય સતામણી માં
લગ્ન જીવન તેમજ અન્ય સંબંધોના વિખવાદો જાતીય સતામણી, છેડતી અને બાળ જન્મને લગતી બાબતો (સ્ત્રી ભ્રુણહત્યા) કાનૂની જોગવાઈઓની ની પ્રાથમિક માહિતી
તેમજ
સાયબર ગુનાઓ (ટેલીફોનીક ટોકિંગ, ચેટીંગ, એમ.એમ.એસ., ઇન્ટરનેટ) તેમજ
સરકારી કાર્યક્રમ, યોજનાઓ, સેવાઓ અને સાધક માળખાઓ અંગેની વિવિધ માહિતીઓ અપાય હતી
જેમાં મહિલા સ્વાવલંબન દિવસ નિમિતે સોસાયટી માં મોટી સંખ્યા માં મહિલાઓ એ ઉપસ્થિત રહી વિવિધ પ્રકાર ની નારિ આત્મ રક્ષા માટે જરૂરિ માર્ગદર્શન ટિમ દ્વારા પુરુ પાડેલ હતું.જેમાં આ તકે કોમલબેન સોલંકી,વંદનાબેન તેમજ કૌશિકભાઈ તેમજ મનીષાબેનબેન સંચાણીયા સહીત ના ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ
